એક છોકરાએ એક છોકરી ને પ્રપોસ કર્યું, છોકરીએ છોકરા ને ખુબ માર્યો... ઉચકી ઉચકી ને માર્યો.. પછાડી પછાડી ને માર્યો.... પત્થર થી માર્યો.... ચપ્પલ થી માર્યો.....
ઘસડી ઘસડી ને માર્યો... છોકરો ઉભો થયો ...કપડા સાફ કર્યા... અને બોલ્યો.... તો હું 'ના ' સમજુ........... ?
એક લગ્નમાં ચારેક બાપુ જમવા ગયા એ લોકો જમતા હતા ત્યાં બીજા એક બાપુ આવ્યા એ બાપુએ પ્લેટ લીધી સાથે ટીસ્યુ પેપર જોઈ વિચાર્યું કે આ પણ ખાવાની ચીજ હશે .......... ... ... ...જેવું એ લઇ ને મોઢામાં નાખવા જાય ત્યાં .......................... .................. ............ .................... બાકીના ચારેય બાપુઓએ રાડ પડી ""એ ઈ નો ખાતા , હાવ મોળું છે !!!
ચંગુઃ હું મારી ગર્લફ્રેન્ડને ઘેર લઈ ગયો હતો અને મારી મમ્મી સાથે એની મુલાકાત કરાવી દીધી... પણ મારી મમ્મીએ તેને રીજેક્ટ કરી. મંગુઃ પછી? ચંગુઃ પછી હું મારી બીજી ગર્લફ્રેન્ડને લઈને ઘેર ગયો... તેનું બોલવું, ચાલવું એકદમ મારી મમ્મી જેવું જ છે... પણ મારા પપ્પાએ એને રીજેક્ટ કરી.
પુસ્તક-પત્ની વચ્ચે ખૂબ તફાવત છે, પહેલો તફાવત એ છે કે પુસ્તક બોલતું નથી અને પત્ની મૂંગી રહેતી નથી. બીજો તફાવત એવો છે કે પુસ્તક બજારમાં અડધી કિંમતે મળે છે, જયારે પત્ની માટે તો પૂરી રકમનો ખર્ચ લગ્ન …સમયે કરવો પડે છે. પુસ્તક એકવાર આપણું થઈ ગયા પછી ખર્ચ કરાવતું નથી, જયારે પત્ની આપણને મળી ગયા પછી ખર્ચ અટકતો જ નથી
એક છોકરીએ છોકરાના ખભા પર માથું રાખીને પુછયું-આ ખભા પર ક્યા સુધી માથું રાખવા દૈઇસ.?? બેસ્ટ રિપ્લાય એવર ગીવન બાય બોય્સ-જ્યાં સુધી લોકો મને ખભો નહિ આપે...
EK SAPNA, EK KALPANA, EK EHSAAS HAI DOSTI YUN KAHUN TO KHUDA KI PYARI SI SAUGAT HAI DOSTI SAGAR KI LEHRON KE SHOR ME JO AWAJ SUN JAYE AISE HI DILKASH SUR AUR TAAL HAI DOSTI