બે છોકરીઓ A.M.T.S માં જઈ રહી હતી..!!


બે છોકરીઓ A.M.T.S માં જઈ રહી હતી..!!

પહેલી છોકરી :- હુ તો કોઇ પૈસાદાર છોકરા સાથે જ લગન કરીશ..!!

બીજી છોકરી :- તો.. તારા બાજુમાં જે છોકરો ઉભો છે તેની સાથે જ કરી લે..!!

……

પહેલી છોકરી :- કેમ..??

બીજી છોકરી :- તેના મોઢામાંથી “ડુંગળી”ની વાસ આવે છે..!!