તારા વીના દુનિયા


તારા વીના દુનિયા સુની લાગે છે
તારા વીના જિદ્ન્ગી અધુરી લાગે છે
ખબર નથી કેમ હુ તને ચાહુ છુ
એટ્લો કે તારા વીના જીવુ પણ મજબુરી લાગે છે