સાચું બોલી ને


સાચું બોલી ને કોઈ ને ક્ષણિક દુ:ખ ભલે આપો,
પણ ખોટું બોલી ને કોઈ ની લાગણી ને કાયમી ઠેસ ના લગાડજો......