દરેક દુખ કઈક શીખવી જાય છે,
દરેક પરિસ્થિતિ કઈક જણાવી જાય છે,
એક પ્રેમ જ છે કે તે શીખ્યા વિના આવડી જાય છે
બાકી તો દુનિયા માં સમય બધું શીખવી જાય છે.