એક છોકરાએ એક છોકરી ને પ્રપોસ કર્યું,


એક છોકરાએ એક છોકરી ને પ્રપોસ કર્યું,
છોકરીએ છોકરા ને ખુબ માર્યો...
ઉચકી ઉચકી ને માર્યો..
પછાડી પછાડી ને માર્યો....
પત્થર થી માર્યો....
ચપ્પલ થી માર્યો.....

ઘસડી ઘસડી ને માર્યો...
છોકરો ઉભો થયો ...કપડા સાફ કર્યા...
અને બોલ્યો....
તો હું 'ના ' સમજુ........... ?