ચંગુઃ હું મારી ગર્લફ્રેન્ડને ઘેર લઈ ગયો હતો અને મારી મમ્મી સાથે એની મુલાકાત કરાવી દીધી... પણ મારી મમ્મીએ તેને રીજેક્ટ કરી.
મંગુઃ પછી?
ચંગુઃ પછી હું મારી બીજી ગર્લફ્રેન્ડને લઈને ઘેર ગયો... તેનું બોલવું, ચાલવું એકદમ મારી મમ્મી જેવું જ છે... પણ મારા પપ્પાએ એને રીજેક્ટ કરી.