એક છોકરીએ છોકરાના


એક છોકરીએ છોકરાના ખભા પર માથું રાખીને પુછયું-આ ખભા પર ક્યા સુધી માથું રાખવા દૈઇસ.??
બેસ્ટ રિપ્લાય એવર ગીવન બાય બોય્સ-જ્યાં સુધી લોકો મને ખભો નહિ આપે...