દીકરો vs દીકરી
- • દીકરો વારસ છે
- • દીકરી પારસ છે!
- • દીકરો વંશ છે
- • દીકરી અંશ છે!
- • દીકરો આન છે
- • દીકરી શાન છે!
- • દીકરો તન છે
- • દીકરી મન છે!
- • દીકરો માન છે
- • દીકરી સ્વમાન છે!
- • દીકરો સંસ્કાર છે
- • દીકરી સંસ્કૃતિ છે!
- • દીકરો આગ છે
- • દીકરી બાગ છે!
- • દીકરો દવા છે
- • દીકરી દૂવાં છે!
- • દીકરો ભાગ્ય છે
- • દીકરી વિધાતા છે!
- • દીકરો શબ્દ છે
- • દીકરી અર્થ છે!
- • દીકરો ગીત છે
- • દીકરી સંગીત છે!
- • દીકરો પ્રેમ છે
- • દીકરી પૂજા છે!
- • દીકરો વાદળ છે અને વરસે છે
- • દીકરી ધરતી છે અને તરસે છે!
- • દીકરો એક પરિવારને તારે છે
- • દીકરી દસપરિવારને તારે છે!!