પરેશઃ 'યાર, હું તો કંટાળી ગયો છું. મારી વાઈફ આખું અઠવાડિયું બહુ બિઝી રહે છે.'
નરેશઃ 'કયા કામમાં બિઝી રહે છે?'
પરેશઃ 'સોમવારથી શુક્રવાર સાસુ-વહુની ટીવી સિરીયલો જોવામાં અને શનિવાર-રવિવારે મારી ભૂલો કાઢવામાં.'
નરેશઃ 'કયા કામમાં બિઝી રહે છે?'
પરેશઃ 'સોમવારથી શુક્રવાર સાસુ-વહુની ટીવી સિરીયલો જોવામાં અને શનિવાર-રવિવારે મારી ભૂલો કાઢવામાં.'