એક લગ્નમાં ચારેક બાપુ જમવા ગયા


એક લગ્નમાં ચારેક બાપુ જમવા ગયા
એ લોકો જમતા હતા ત્યાં બીજા એક બાપુ આવ્યા
એ બાપુએ પ્લેટ લીધી
સાથે ટીસ્યુ પેપર જોઈ વિચાર્યું કે
આ પણ ખાવાની ચીજ હશે ..........
... ... ...જેવું એ લઇ ને મોઢામાં નાખવા જાય ત્યાં
..........................
..................
............
....................
બાકીના ચારેય બાપુઓએ રાડ પડી
""એ ઈ નો ખાતા , હાવ મોળું છે !!!