ઓ બેવફા


ઓ બેવફા હજી એક વાર મને થાપ આપ,
દર્દ ,તિરસ્કાર અને ખોટા વાયદા આપ,

પહેલા મારો પ્રેમ મને પાછો આપ ,
પછી ભલે ને બેશુમાર ઘા આપ.......