જનમ ભોમ ના જતનની જેને હરદમ વ્હાલી વાત,



જનમ ભોમ ના જતનની જેને હરદમ વ્હાલી વાત,
એ મેદાને મરનારનું પછી નવખંડ રેહશે નામ..

કે જી બાળ પોઢ્યો જેનો પારણામાં એનો બાપ ધીંગાણે લડે,
ધરમ સાચવવા એ જનેતા એની જઈ ચિતા એ ચડે,
એની ઉઘાડી રાખવા ડેલી, જગદંબા તું આવજે વેહલી,
એની ઉઘાડી રાખવા ડેલી, માતાજી તું આવજે વેહલી,

શહીદો ને કોટી કોટી વંદન..