છોકરી ભગવાનના મંદિરે જાય છે…


છોકરી ભગવાનના મંદિરે જાય છે…

છોકરી: હે પ્રભુ! મારે તારી પાસે કઈ નથી જોઈતું. બસ મારી માને એક સારો જમાય લાવી આપ.

(પાછળ એક છોકરો ઉભો હોય છે)

છોકરો: હે ભોળા નાથ! તું મને આની માનો એક સારો જમાય બનાવી દે!