એક માણસ પોપટ ખરીદવા દુકાને ગયો. એણે દુકાનદારને ભાવ પૂછ્યો :
દુકાનદાર : ‘જમણી બાજુનો પોપટ રૂ. 2000માં.’
ગ્રાહક : ‘એને શું આવડે છે ?’
દુકાનદાર : ‘એને કોમ્પ્યુટર આવડે છે.’
ગ્રાહક : ‘ડાબી બાજુનો પોપટ કેટલાનો ?’
દુકાનદાર ; ‘એનો ભાવ રૂ. 5000.’
ગ્રાહક : ‘એને શું આવડે છે ?’
દુકાનદાર : ‘એ પ્રોગ્રામિંગ જાણે છે.’
ગ્રાહક : ‘ને આ ત્રીજો જે વચ્ચે છે તે ? એને શું આવડે છે ?’
દુકાનદાર : ‘એનો ભાવ રૂ. 10,000. પ્રમાણિકતાથી કહું તો મેં એને કદી કંઈ કરતા જોયો નથી. પરંતુ બાકીના બે પોપટ એને ‘બોસ’ કહે છે !