***દુબઇમાં આવેલ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ ‘બુર્જ ખલીફા’...
***બુર્જ ખલીફા લગભગ એક કિમી લાંબી છે જેને કારણે સૂર્યાસ્ત થયા બાદ પણ આ ઊંચી ઈમારતમાં રહેનારાઓ સૂરજને ૩ મિનીટ વધારે જોઈ શકે છે
***જો તમે અહિં સાંજની ચા પીવા માંગો છો તો તમારે અંદાજે 100 ડોલર એટલે કે અંદાજે રૂપિયા 5000 ખર્ચ કરવા પડશે.
==========================
***બુર્જ ખલીફા ની ચમક દમક શેને આભારી છે એ આપ જાણો છો? એક સિક્કા ની બીજી બાજુ અને કડવી વાસ્તવિકતા થી કદાચ આપ અજાણ હશો.
***યુ.એ.ઈ એટલે દુબઈ માં કબુતર ને ઝેરી દાણા નાખી ને મારી નાખવા માં આવે છે.ત્યાની સરકાર એવું વિચારે છે કે કબુતર અહી ની ઇમારત ને ખરાબ કરી નાખે છે....બિચારા શાંતિ પ્રિય કબુતર!!!
***આપણે અહી જેમ વંદા ઉધય મારવા માટે પેસ્ટ કન્ટ્રોલ નો વ્યવસાય છે એમજ યુ.એ.ઈ માં કબુતર મારવા માટે નો પણ વ્યવસાય ખુબ ચાલે છે.
***તમે ગમે ત્યારે દુબઈ બુર્જ ખલીફા ની મુલાકાત લો અને ફોટા પાડો ત્યારે આ વાત જરૂર મન માં રાખજો કે અહી ઘણા બધા કબુતર ના ભોગ લેવાયા બાદ આ ઇમારત ફોટા પાડવા ને લાયક બનાવવા માં આવી છે....સ્માઈલ પ્લીઝ!!!....