પંખો વિનાની


પંખો વિનાની ઉડાન ભરું છું,
રસ્તા વગર ડગલા ભરું છું ,
ભોગવું છું પરિણામ સાચી લાગણીઓનું ,
આજે પણ સંબંધોમાં હું વગર મૂડીનું વ્યાજ ભરું છું ..