બુદ્ધિશાળી છુ છતા છેતરાય જાઉં છુ ઘણી વખત,

બુદ્ધિશાળી છુ છતા છેતરાય જાઉં છુ ઘણી વખત,
તો પણ ખુશ છુ કે મેં ક્યારેય કોઈને છેતર્યા નથી,
જો મેં ક્યારેય કોઈને છેતર્યા હોત,કોઈ વખત,
તો મારો આત્મા જ મને સતાવત વખતો વખત.