ક્યારેક તું યાદ બની ને સામે આવી જાય છે
ક્યારેક અદર્શય બની ને મને મળી જાય છે
કેમ કરી ને ભુલાવું તને મારા જીવન માંથી
જયારે પણ કોશિશ કરું છું તું આત્મસાત થઈ જાય છે.
ક્યારેક અદર્શય બની ને મને મળી જાય છે
કેમ કરી ને ભુલાવું તને મારા જીવન માંથી
જયારે પણ કોશિશ કરું છું તું આત્મસાત થઈ જાય છે.