આજ દરિયાની નદી સાથે મોબાઈલ પર વાત થઇ હશે,
બંનેની મુલાકાત આજ કદાજ ક્યાંક નક્કી થઇ હશે ,
કુંડળી બંનેની તેમના વડીલોએ મેળવી લીધી હશે ,
દરિયાની સંપતિ જોઈ નદી હરખાઈ પણ હશે ,
લેણ દેણની વાત તેમના વડીલોએ કરી લીધી હશે,
એટલેજ આજ દરિયા સાથે નદીની સગાઇ નક્કી થઇ હશે ,